ડુંગળી ઉપર ૨૦% ડ્યુટી નાબૂદ કરતા ભાવનગરના ખેડૂતો નો મિશ્ર પ્રતિસાદ
ભાવનગર જિલ્લામાં ડુંગળીનો વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે , સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વિકાસ ઉપર ૨૦ ટકા ડ્યુટીનો વધારો નાખવાથી ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવી પડી હતી પરંતુ હાલમાં કે?...