અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ?...