મુસાફરોના આરોગ્યની ચિંતા કરશે રેલવે; રેલવે સ્ટેશન પર મળશે આ વિશેષ સુવિધા!
મહાકુંભ 2025ને લઈને ભારતીય રેલ્વેએ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પ્રદાન કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકાર?...