ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જ્હોન માર્ટિનિસને અપાશે
ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર જોન ક્લાર્ક, મિશેલ એચ ડેવોરેટ અને જ્હોન એમ માર્ટિનિસને આપવાની જાહેરાત કરાઈ છે. ઈલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જ?...