વડોદરા-રાજકોટ પણ બનશે મેટ્રો સિટી, વિકાસ વેગવંતો બન્યો
Gujarat હવે વિકાસના પાટા પર સડસડાટ દોડી રહ્યુ છે. તેના માટે જરૂરી તમામ પાટા બિછાવવાનું કામ કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે ત્યારે ગુજરાતન...