વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
જો તમે વિદેશની મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કરવા માંગતા હોવ તો આ નિયમ જાણવો મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં વિદેશમાં જઇને MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે NEET-UG પાસ કરવું ફરજિયાત રહેશે. સુપ્રીમ ?...