શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારોનો સન્માન નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ સંસ્થા કે કોઈ એનજીઓએ ક?...