પાકિસ્તાને ઘેરવાની તૈયારી, વિદેશમંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે થશે, જાણો શું છે એજન્ડા
વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંક?...