પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…
રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસ?...