રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમા...