નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો
રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કર?...