અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ
અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ?...