આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા ક...