પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
અજય રાજના અદમ્ય સાહસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ચંબલ નદીમાં મગર જેવા ભયાનક પ્રાણી સામે પોતાના પિતાનો જીવ બચાવવો કોઈ સામાન્ય વાત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે અજય માત્ર 10 વર્ષનો બાળક છે. 25...