સુરત સિવિલમાં જુનિયર ડૉક્ટરના આપઘાત બાદ 4 મહિનાના રેગિંગનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન સરકારી મેડિકલ કૉલેજમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુ બાદ રેગિંગ અને માનસિક હેરાનગતિના આરોપોને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એ?...