રેડ 2નું દમદાર ટ્રેલર રિલીઝ, અજય દેવગણના ચક્રવ્યૂહમાં ફસાયો રિતેશ દેશમુખ
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રેડ 2' 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. જ્યારે 'રેડ 2'નું ટીઝર રીલીઝ થયું ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ...