UPIનો નવો નિયમ, હવે ભૂલથી પણ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર નહીં થાય રૂપિયા
આજના સમયમાં રોકડ વ્યવહાર લગભગ ઓછો થઈ ગયો છે. હવે લોકો નાના હોય કે મોટા, દરેક પ્રકારના લેન-દેન માટે ડિજિટલ પેમેન્ટનો જ વધુ ઉપયોગ કરે છે. આજે યૂપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા દે...