ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ...