પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મક...