પુણ્ય શ્લોક અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાપમંચનનું આયોજન.
વીરાંગના અહિલ્યાદેવી હોળકરની 300મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય, કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025ના રોજ લોકમાતા નાટક નું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. કા?...