ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા : જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂકથી પારદર્શિતા અને જવાબદારીને મળશે બળ
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવ...