એક જ લોન્ચરમાંથી બે ‘પ્રલય’ મિસાઈલનો સફળ પરીક્ષણ, DRDOની મોટી સિદ્ધિ
DRDOએ ઓડિશાના દરિયાકાંઠે આવેલી ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી આજે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સફળ પરીક્ષણ કર્યું છે. સવારે અંદાજે 10.30 વાગ્યે એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયાંતરે સતત બે ‘પ્ર...