દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે. ...