ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ ?...