વટવા તળાવ પર મેગા ડિમોલિશન, 58 હજાર ચોરસ મીટર જમીન અતિક્રમણથી મુક્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ (વટવા તળાવ) પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણોને દૂર કરવા માટે વહેલી સવારથી મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી, ...