વાવ થરાદના ખેડૂતોએ તંત્રને સમજણ આવે તેના માટે રોષ નહી પણ ભક્તિનો માર્ગ અપનાવી પાણી વગરની બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ યોજી તંત્રને સદબુદ્ધિ આવે તેવી આહુતિઓ આપી.
સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામ?...