નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા
રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા ગુજરાત ડીજીપીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવા પરિપત્ર બહાર પાડ્યો હતો, જે અનુસંધાને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, આ કાર?...