વિમેન્સ ડે ના અનુલક્ષે જવાહર મેદાન માં તા.૯ થી ૧૨ સુધી ૧૨. “નમો સખી સંગમ મેળો” યોજાશે
ભાવનગર સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મહિલા દિન નિમિતે જવાહર મેદાનમાં તારીખ ૯ થી ૧૨ “નમો સખી સંગમ મેળો" ને ખુલ્લો મૂકશે જેમાં મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપ...