ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજ કર્મીના મોત, સુરક્ષા સામે ઊભા થયા સવાલો
ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. બંને યુવા કર્મચ...