ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું ...