શંખેશ્વર ખાતે રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ ક?...