રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે "વિજયનાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દ?...