ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ ?...