ચીને રાફેલના વેચાણને રોકવા માટે ખોટી AI તસવીરનો ઉપયોગ કર્યો હતો : રિપોર્ટ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારત-ચીન સંબંધોમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે, પરંતુ આ દરમિયાન અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર અને પ્રભાવશ?...