વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સૌથી મોટા ખુશખબર; આ તારીખથી શરૂ થશે અહીંથી સીધી ટ્રેન
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ...