આતંકવાદીઓના સંદેશાવ્યવહાર અને ડ્રગ્સને અટકાવવા તૈયારીઓ શરૂ: કેન્દ્રીયમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો—એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર?...