વિશ્વના સૌથી અદ્યતન, સક્ષમ અને ઘાતક ફાઇટર જેટની કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ વિશે માહિતી આપી. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકા છઠ્ઠી પેઢીનું ફાઇટર પ્લેન બનાવશે, જે F-47 તરીકે ઓળખાશે. એવું કહેવામાં આવી ર?...