વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયો કાર્યક્રમ
શ્રી વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને સફળ આંઠ વર્ષ પૂરા થઈને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ થવા બદલ નાશિકવાળા હોલ ઉમરેઠ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સંદર્ભે બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમ?...