ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું
સમાજવાદી પાર્ટીના મીડિયા સેલ દ્વારા ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે સીએમ યોગીની પ્રતિક્રિયા આવી છે. સીએમ યોગીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું, ‘જોકે સમાજવ?...