સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હત?...