કપડવંજનો ૧૦૦૦ વર્ષ જૂનો સોલંકી યુગનો વારસો નવી પેઢી માટે જળવાશે
કપડવંજની ઓળખ સમાન કુંડવાવ અને કિર્તિ તોરણનું રેસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કપડવંજના ગૌરવ સમાન કિર્તિ તોરણને સંપૂર્ણ ઉતારી લેવામાં આવ્યો છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના સહકારથ?...