Amit Shah Gujarat Visit: અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, ‘ભારત ટેક્સી’નો પ્રારંભ અને રાણીપમાં લોકદરબાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર પોતાના ગૃહરાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 27 અને 28 જૂન દરમિયાન ગાંધીનગર તથા અમદાવાદમાં વિવિધ સરકારી, સહકારી, પર્યાવરણલક્ષ?...