ઠંડીના વાતાવરણમાં હૃદયની કેવી રીતે કાળજી રાખવી, ડોક્ટર કહે છે આ 12 સાવચેતી રાખો
શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ તે લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહ?...