હાર્ટ હેલ્થ માટે વરદાન છે આ ડ઼્રાઇ ફૂટસ, સેવનથી થશે આ 4 ગજબ ફાયદા
અંજીર એક પ્રકારનું નાનું ફળ છે.જે તાજા સ્વરૂપમાં પણ ખવાય છે અને સૂકાયા પછી પણ ખાઈ શકાય છે. આખી દુનિયામાં અંજીરને સ્વાસ્થ્યવર્ધી સમજીને ખાવામાં આવે છે. તેમાં ફાઈબર, ઝીંક, ફોલેટ, આયર્ન, નિયાસિન,...