હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે, ટ્રમ્પ સરકારે મૂક્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મતભેદ (Trump-Harvard Tension) સતત વધી રહ્યા છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ રોકી દીધું હતું, હવે ટ્રમ્પ...