10 અને 20 રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર, સરકારે લોકસભામાં આપી જાણકારી
દેશમાં અવાર-નવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહે છે કે, 10 અને 20 રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે. જોકે, હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે 10 અને 20 ના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી ?...