47 વર્ષ બાદ રજનીકાંત–કમલ હાસન ફરી સાથે, તમિલ સિનેમામાં ઐતિહાસિક કમબેક
તમિલ સિનેમાના બે મહાનાયક રજનીકાંત અને કમલ હાસન આશરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. 21 ફેબ્રુઆરી 2026ના રોજ ફિલ્મનો ઓફિશિયલ એનાઉન્સમેન્ટ વીડિયો રિલીઝ થતાં જ સોશ?...