દેશના 17 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, યાદીમાં એક પણ ક્રિકેટર નહીં
ભારતીય રમતગમત જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયે National Sports Awards 2025ની જાહેરાત કરી છે. વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરનાર કુલ 17 ખેલાડીઓને ...