મસાલાથી લઈને બાસમતી ચોખા, અમેરિકાના ટેરિફ વધારાથી 20 વસ્તુઓ થશે મોંઘી
અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત વ્યાપારિક સંબંધ છે. અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વર્ષ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ $129.2 બિલિયનનો વેપાર થયો હતો જેમાંથી ભારતથી અમેરિકામાં ન?...