એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનુ?...